MY SCHOOL

  

 પ્રાથમિક કુમાર શાળા ઉબેર નું ગુણોત્સવ 2009/2010 નું  પરિણામ 

 

પ્રાથમિક કુમાર શાળા ઉબેર માં S.M.C ના સભ્યો ની મિટીંગ ....




 

 

 

 

પ્રાથમિક કુમાર શાળા ઉબેર માં તા.11/3/2013 ના રોજ "બાલમેલા " નું  શાનદાર આયોજન કરવામાં આવેલ, જેમાં ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓ એ ભાગ લીધેલ .........


















 














પ્રાથમિક કુમાર શાળા ઉબેર  માં તા 06/03/2013 ને  બુધવાર ના રોજ
વાલી સંમેલન નું આયોજન કરેલ .................................










 પ્રાથમિક કુમાર શાળા ઉબેર માં 1 લી  માર્ચ ના રોજ  કેશ ગુંથણ અને રંગોરી ની સ્પર્ધા રાખવામાં આવેલ ..............................























સ્કુલમાં મહેદી સ્પર્ધા 27 મી ફેબ્રુઆરીએ થઇ હતી .











 









 સ્કૂલ માં 28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિન ની ઉજવણી કરવામાં આવી 





































સ્કુલમાં વાચનપર્વ ની ઉજવણી કરવામાં આવી,

No comments:

Post a Comment